દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે ઉનાળાની સિઝન પણ આવી ગઈ છે. આ વચ્ચે લોકોએ ઘરોમાં એર કંડીશનર (AC)નો ઉપયોગ કરવાનો પણ શરૂ કરી દીધો છે. આવામાં AC ચલાવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે તેને લઈને ગાઇડલાઇન જારી કરી છે. સરકારનું કહેવુ છે કે, કોવિડ-19 મહામારી વચ્ચે એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે હોવું જોઈએ.
સાથે જ સરકારે જણાવ્યુ કે, હ્યુમિડિટીનું પ્રમાણ 40-70 ટકાની વચ્ચે હોવું જોઈએ. આ ગાઇડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફ્રિજરેટિંગ એન્ડ એરકંડીશનર એન્જિનિયર્સે તૈયાર કરી છે. તે પછી સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD)એ તેને જારી કરી છે.