Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય કેબિનેટે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 10% વધારવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય 33 જજ હશે. જો કે પહેલા આ સંખ્યા 30 હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તેના માટે સંસદમાં બિલ રજુ કરવામાં આવશે .સંસદની મહોર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34એ પહોંચશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ