Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની 2019ની ચૂંટણી પહેલા ભાજપનું 'સંપર્ક ફોર સમર્થન' જોર-શોરથી ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અભિનેતા નાના પાટેકરની મુંબઈમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આ પહેલા ગડકરીએ સલીમખાન અને ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની કાર્યની જાણકારી આપી 'સંપર્ક ફોર સમર્થન' ને આગળ ધપાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ