ભારતમાં ટ્વિટ ના કારોબાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સરકારે વધુ એક નોટિસ ફટકારીને કહ્યું કે તેઓ 1178 એકાઉન્ટ બ્લોક કરે. સરકારે શક છે કે આ એકાઉન્ટ્સ ખાલિસ્તાનીસમર્થકોના છે અથવા તો તેમને પાકિસ્તાન થી સમર્થન મળે છે. ટ્વિટર પર આ અગાઉ ખેડૂતો આંદોલનને લઈને પોતાના 'દુરઉપયોગ' મુદ્દે સવાલ ઉઠ્યા છે. કેન્દ્રએ ટ્વિટરને અગાઉ 257 ટ્વિટર હેન્ડ્લ્સને બ્લોક કરવાની માંગણી કરી હતી. આ 1178 એકાઉન્ટ્સ તેનાથી અલગ છે. આ બધા વચ્ચે ટ્વિટર ઈન્ડિયા અને સાઉથ એશિયાના પબ્લિક પોલિસી ડાઈરેક્ટર મહિલા કૌલે પણ રાજીનામું આપતા ગરમાવો જોવા મળી રહ્યો છે.