અનલોક-3ને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 31 જુલાઈએ અનલોક 2 પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે, કોરોના વાયરસને લઇને લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે દેશમાં તબક્કાવાર અનલૉકની પ્રક્રિયા ચાલી રહી છે.
1 ઓગસ્ટથી દેશમાં અનલૉક-3નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગૃહ મંત્રાલયે અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાઇ. તો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન રહેશે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ માસ્ક પહેરી અને સોશિયલ ડિસન્ટન્સ સાથે ઉજવી શકાશે.
આ પ્રવૃત્તિઓ પર રોક યથાવત
મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે. જ્યારે સોશ્યલ, પોલિટિકલ સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર મંજૂરી નહીં.