કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. સરકારે 50 લાખ કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો જાહેર કર્યો છે. હવેથી કેન્દ્રીય સરકારી કર્મચારીને 12 ટકાની જગ્યાએ 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ જાહેરાતનો લાભ કર્મચારીઓ સાથે 62 લાખ પેન્શનધારકોને પણ મળશે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદ યોજી અને આ જાહેરાત કરી હતી.