પેટ્રોલ ડિઝલના વધી ગયેલા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટપણે કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર ભાવ ઓછા કરવા માટે હવે કોઈ કાર્યવાહી કરવાની નથી.
તેમણે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર તાજેતરમાં જ પેટ્રોલ અને ડિઝલ પર અનુક્રમે પાંચ રૂપિયા અને દસ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી ચુકી છે. હવે રાજ્ય સરકારોનો વારો છે. તેમણે પેટ્રોલ અને ડિઝલ પરનો વેટ ઓછો કરવો જોઈએ.