કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટો નિર્ણય લેતાં સિવિલ સર્વિસિઝના જમ્મૂ કાશ્મીરના કેડર (J&K Cadre)ને ખતમ કરી દીધો છે. સરકારે જમ્મૂ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે પરિપત્ર જાહેર કરી દીધો છે. આઇએએસ, ભારતીય પોલીસ સેવા (PCS) અને ભારતીય વન સેવાના જમ્મૂ કાશ્મીર કેડર (J&K Cadre)ના ગુરૂવારે 'એજીએમયૂટી' (અરૂણાચલ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત વિસ્તાર) કેડરમાં વિલય કરી દેવામાં આવ્યો.