કેન્દ્ર સરકારે આર્થિક તકલીફોનો સામનો કરી રહેલા દેશના નાગરિકો વધુ મુશ્કેલીમાં મૂકાય તેવો વધુ એક નિર્ણય લીધો છે. પોસ્ટ ઓફિસ સહિતની તમામ સેવિંગ્ઝ સ્કીમો પર મળતા વ્યાજ દરમાં ધરખમ ઘટાડો કરી દેવાયો છે. આ ઘટાડો 0.70 ટકાથી લઈને 1.4 ટકા સુધી નીચે લઈ જવાયો છે. નાણાકીય વર્ષ 2020.21ના પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ-જૂન)માટેની સ્કીમો પર મળનારા વ્યાજમાં આ ઘટાડો થયો છે. પીપીએફ પર મળનારા વ્યાજમાં 0.8 ટકા ઘટાડો કરાયો છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ પર મળનારા વ્યાજમાં 1.4 ટકાનો કાપ આવ્યો છે. તે જ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજમાં 0.8 ટકાનો કાપ મૂકાયો છે.
હવે વિવિધ નાની બચત યોજનાઓ પર આટલું મળશે વ્યાજ
○પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF): 7.1%
○ સુકન્યા સમૃદ્ધિ યોજના: 7.6%
○ સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ: 7.4%
○ નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ (NSC): 6.8%
○ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ 5 વર્ષ માટે: 6.7%
○ મંથલી ઈન્કમ એકાઉન્ટ 6.6%