કેન્દ્ર સરકારે સંરક્ષણ દળો, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. આ એપ્સમાં Crypvisor, Enigma, Briar, Beechat, Nandbox, SafeSwiss, Vikrame, Mediafire, Element, Second Line, Conion, IMO, જંગી, થ્રીમા જેવી એપ્સનો સમાવેશ થાય છે