ગુજરાત સરકારની સર્વોચ્ય તાલીમ સ ંસ્થા “સરદાર પટેલ લોક પ્રશાસન સસ્થા” (સ્પીપા) ખાતે
કેંદ્રીય સીર્વીલ સેર્વાના અધિકારીઓના સ્પેશયલ ફાઉન્ડેશન કોસસનું પ્રથમ ર્વાર આયોજન કરર્વામાં આર્વી
રહ્યુ છે. જેનું ઉધ્ઘાટન સમારંભ તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ રાખર્વામાં આર્વેલ.
ઉકત ઉદ્દઘાટન સમારંભ ગુજરાતના મુખ્ય સચિર્વ શ્રી પકં જ કુમારના અધ્યક્ષપણા હેઠળ તથા
સ્પીપાના મહાધનદેશક શ્રી આર.સી.મીનાની પ્રેરક ઉપસ્સ્થતીમાં યોજર્વામાં આર્વેલ. ઉકત સમારંભમાં લાલ
બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્રેશન, મસૂરી ખાતેથી સયુક્ત ધનયામક શ્રીમતી સૌજન્યા,
નાયબ ધનયામક શ્રી શૈલેષ નર્વલ તથા પ્રોફેસર ડૉ. સંજય જોષી ધર્વશેષ ઉપસ્સ્થત રહ્યા હતા.
ત્યાર બાદ સંસ્થાના મહાધનદેશક શ્રી આર.સી.મીના ધ્ર્વારા સમગ્ર તાલીમ કાયસક્રમની રૂપરેખા
આપર્વામાં આર્વી હતી તથા તાલીમમાં શૈક્ષચણક સત્રોની સાથે શારીરરક તાલીમ પર પણ ધર્વશેષ ભાર
આપર્વા જાણાર્વર્વામાં આવયું અનેતાલીમ દરમ્યાન ૧૦ દિવસ િહમાલયન રેક અને ૦૧ સપ્તાહ વિલેજ
વિજીટનું આયોજન કરવામાં આવશે તેવું જણાવામાં આવ્યુ
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્રેશન, મસૂરી ખાતેથી સયુક્ત નિમાયક
શ્રીમતી સૌજન્યજી દ્વારા ઉદ્દભોદનમાં જણાવયું કે, ફાઉન્ડેશન કોર્સ દ્વારા આપની વિવિધ કુશળતામાં
વધારો થશે અને તાલીમાથીઓને બદલતા સમય સાથે સતત અધ્યતન બની શીખતા રહેવા ની સલાહ
આપર્વામાં આર્વી. ત્યારબાદ કાયસક્રમના મુખ્ય અધ્યશ્રી મુખ્ય સચિવ શ્રી પકંજ કુમાર દ્વારા સંબોધન કરવામાં
આવ્યુ જેમાં તેઓએ તાલીમાથીઓને પોતાની સમગ્ર કારકીર્દી દરમ્યાન ઉત્સાહ ટકાર્વી રાખર્વા જણાવ્યુ
અને છેર્વાડાના માનર્વીની સેર્વાને જીવન મંત્ર બનાવાની સલાહ આપી. તેઓએ તાલીમાથીઓને
ગજુ રાતના સાસ્ં કૃધતક ર્વારસા અનેિરોહરથી પરરચિત થર્વા માટેપણ પ્રેરરત કયાસ અને આગામી સમયમાં
આયોજીત થનાર નેશનલ ગેમ્સના પ્રેક્ષક બનર્વા આમંત્રણ આપ્યું.