-
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બેન્કીંગ સેક્ટને અસર કરે તેવા એક નિર્ણયમાં મોદી સરકારે સરકારી બેંકો વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડમાં ભેળવી દેવાની મંજૂરી આપી છે. 1 એપ્રિલ-2019થી આ ત્રણેય બેંકો એક થઇ જશે.