વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાનું એલાન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા માટે સરકાર સંવૈધાનિક રીત અપનાવશે અને 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના સત્રમાં તે પાછો ખેંચવા માટે બિલ રજૂ કરવામાં આવશે. એટલું નહીં વડાપ્રધાન મોદીએ તમામ આંદોલિત ખેડૂતોને પોતાનું આંદોલન સમાપ્ત કરી દેવાની અપીલ કરી હતી.