તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન સ્કીમ પર પુનર્વિચાર કરવા માટે પત્ર લખ્યો છે. આનાથી એક દિવસ પહેલા સ્ટાલિને વિધાનસભામાં કહ્યુ હતુ કે આ વિષય પર પીએમ મોદીને પત્ર લખશે.
સ્ટાલિને પોતાના પત્રમાં કહ્યુ, કેન્દ્ર આવા નિર્ણય રાજ્ય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના હિતધારકોની સાથે વિચાર વિમર્શ બાદ લઈ શકે છે. સ્ટાલિને કેન્દ્ર સાથે જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ખાનગીકરણના નિર્ણય પર પણ પુનર્વિચાર કરવાની અપીલ કરી અને કહ્યુ કે આ ઉપક્રમ દેશના ઓદ્યોગીકરણ અને આત્મનિર્ભરતા લક્ષ્યોમાં મહત્વની ભૂમિકા નિભાવે છે.