મહારાષ્ટ્રના ટોચના નેતા અને રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારે મોદી સરકાર પર ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે ભાજપની સત્તા નથી એવા રાજ્યોમાં કેન્દ્ર સરકાર સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), આઈટી, એનસીબી જેવી કેન્દ્રીય એજન્સીઓને છૂટો દોર આપી દબાણ લાવી રહી છે.
આ સાથે શરદ પવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અને ફરીથી સત્તા પર આવવામાં પણ સફળ થશે. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યની રોજબરોજની કામગીરીમાં કેન્દ્ર દ્વારા સતત માથું મારવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.