કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારે એક જુલાઇ, ૨૦૨૧થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો રોકી દીધેલ ડીએ(ડિયરનેસ એલાઉન્સ) અને ડીઆર(ડીયરનેશ રિલીફ)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧૭ ટકા ડીએ મળતું હતું. સરકારે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએ ૧૧ ટકા વધારી ૨૮ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડીએમાં ૧૧ ટકા વધારો કરવાના નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક ૩૪,૪૦૧ કરોડ રૂપિયાનો બોજ પડશે.