ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા સ્ટેટ વૉટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 156 નગરપાલિકા માટે રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 અને તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળીને કુલ 412 કામોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે દરખાસ્ત કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરી હતી.