પર્યટન મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રીતે વેક્સીનેટ લોકો માટે આરટીપીસીઆર (RT-PCR) ટેસ્ટને પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો છે. આ અનુરોધ એ યાત્રિઓ માટે કરવામાં આવ્યો છે જેઓ આંતર-રાજ્ય યાત્રા કરે છે અને તેમના માટે આરટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય છે. એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે પર્યટન મંત્રાલયના એડિશનલ મહાનિદેશક રુપિંદર બરાડે કહ્યુ કે મંત્રાલયે રાજ્ય સચિવોને લેખિતમાં અનુરોધ કર્યો છે. જેમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશને એક સમાન યાત્રા પ્રોટોકોલ અપનાવવા માટે કહ્યુ છે.