અમદાવાદમાં સહિત છ મહાનગરપાલિકામાં આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે લોકોમાં પણ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. શહેરના થલતેજ ગામમાં રહેતા બારોટ પરિવારના પુત્રનું આજે લગ્ન છે. પરિવારની જાન હિંમતનગર જવાની છે તે પહેલા પરિવારે પોતાનો લોકશાહીનો પર્વ ઉજવીને મતદાન કર્યું છે. વરરાજા ધનરાજ બારોટ ઘોડે ચઢીને મતદાન કરવા પહોંચ્યા હતા.