Yes Bankના આર્થિક સંકટથી સમસ્યામાં મુકાયેલા ગ્રાહકો માટે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કે. સુબ્રમણ્યમે રાહત આપતી જાણકારી આપી છે. તેમના મત મુજબ ભારતીય બેન્કો જોખમ ઝેલવા માટે મજબૂત પાયો ધરાવે છે. કારણ કે વૈશ્વિક સ્તરે બેન્કોનો કેપિટલ ટૂ રિસ્ક એસેટ રેશિયો (CRAR) 8%ની આસપાસ છે જ્યારે ભારતીય બેન્કો માટે આ પ્રમાણ 14.3% ની આસપાસ રહેલુ છે. ગણતરી મુજબ ભારતીય બેન્કોનુ જોખમ ઉઠાવવાનું પ્રમાણ ગ્લોબલ બેન્કોની સરખામણીએ 80% ટકા વધારે છે.