વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ CDS બિપિન રાવતના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જનરલ રાવતે દેશની સેવા કરી છે, તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય. હું તેમના એકાએક નિધનથી દુઃખી છું. વડાપ્રધાને સીડીએસ બિપિન રાવતના પરિવાર અને પરિજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે.
તો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તમિલનાડુમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય લોકોના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમનું આકસ્મિક અવસાન દેશ માટે એક પૂરી ન શકાય એવી ખોટ છે.