Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રિલાયન્સ ઈન્ફ્રાટેલને ટાવર ડિવિઝનનું વેચાણ બ્રુક ફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપને કરવા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ)ની મંજૂરી મળી ગઈ છે. બ્રુક ફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સ ઈનફ્રાટેલના 100 ટકા ટાવર બિઝનેસને એક્વાયર કરશે. કંપનીએ આ ડીલને મંજૂરી માટે નેશનલ કંપનીએ આ ડિલને મંજૂરી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચને અરજી કરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ