કૈફે કૉફી ડે (સીસીડી)ના સંસ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યો છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે સિદ્ધાર્થનો મૃતદેહ હોયગે બજારની નજીક મુલિહિતલુ દ્વીપ પાસેથી મળ્યો. સિદ્ધાર્થ સોમવારના રોજ ગુમ થઇ ગયો હતો. આની પહેલાં એવી આશંકા વ્યક્ત કરાઇ હતી કે સિદ્ધાર્થ એ નેથરવતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. સિદ્ધાર્થની તલાશી માટે પોલીસકર્મી, તટરક્ષક બળ, મરજીવા અને માછીમારો સહિત લગભગ 200 લોકો ગયા હતા.