કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઆઈ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-12નું પરિણામ
results.cbse.nic.in
,cbse.gov.in
પર ઓનલાઈન ચેક કરી શકાશે. આ સાથે જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ડિજિલોકર પર પણ ચેક કરી શકશે.
સીબીએસઈ ધોરણ-12નું પરિણામ હાલ પરીક્ષા સંગમ પર અપલોડ કરવામાં આવ્યું છે. આ વર્ષે 92.71 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગત વર્ષે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.