સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એ આજે ધોરણ 10ના પરિણામની જાહેરાત કરી છે. કોરોના વાયરસને કારણે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ cbseresults.nic.in કે cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
આ રીતે ચેક કરો તમારૂ પરિણામ
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જવું પડશે.
- ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રિઝલ્ટ લિંક પર ક્લિક કરવું પડશે.
- પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરવું પડશે.
- ધોરણ 10નું પરિણામ તમારી સામે હશે.
- 10ના પરિણામની કોપી ડાઉનલોડ કરી તમારી પાસે રાખી શકો છો.