Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે (15 જુલાઈ) ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વખતે 10મા ધોરણમાં 91.46% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે સીબીએસઈના 10મા ધોરણના પરિણામમાં યુવતીઓએ ફરીથી બાજી મારી છે. આ વખતે છોકરીઓની પાસ ટકાવારી 93.31 ટકા છે, જ્યારે છોકરાઓની ટકાવારી 90.14 છે. તે જ સમયે, ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનો પાસ ટકાવારી 78.95 ટકા છે. આ વખતે પરિણામ 0.36% ટકા વધારે આવ્યું છે. ગયા વર્ષે 91.10 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ