નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટ સ્કૂલ મામલે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ શાળાની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે.