કોરોના મહામારીની શિક્ષણ પર પણ માઠી અસર પહોંચી રહી છે. એવામાં સીબીએસઇ બોર્ડ દ્વારા અગાઉ લોકડાઉનને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી ત્યારે હવે ધોરણ 10 અને 12ની બોર્ડની આગામી પરીક્ષાઓ માટે નવી પદ્ધતી લાગુ કરવામાં આવી છે. જેમાં પરીણામોને પણ આવરી લેવામાં આવશે. અને બે ટર્મમાં પરીક્ષાઓ યોજાશે સાથે જ સીબીએસઇ પ્રશ્નપત્રો અને 50 ટકા સિલેબસ આપશે.
સીબીએસઇ દ્વારા જારી કરવામાં આવેલી નવી પરીક્ષા સ્કીમ અનુસાર બોર્ડ દ્વારા સ્કૂલોને પ્રશ્નપત્રો અને માર્કિંગ સ્કીમ મોકલવામાં આવશે. કુલ બે ટર્મમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પહેલા ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં જ્યારે બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રીલ 2022માં લેવામાં આવશે. આ માહિતી સીબીએસઇના ડાયરેક્ટર જોસેફ ઇમાન્યૂઅલ દ્વારા આપવામા આવી હતી.