નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપવાના વિવાદમાં સપડાયેલી હાથીજણ સ્થિત DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવશે. આ અંગે CBSE બોર્ડ બે દિવસમાં નિર્ણય લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની માન્યતા રદનો અમલ થશે. બીજી તરફ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિવાકનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી.