CBSEએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓના આયોજનને લઈને તેમના નિર્ણયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ પરીક્ષાઓ જરૂર આયોજિત કરવામાં આવશે. CBSE મુખ્ય 29 વિષયોના પેપર સ્થિતિ સામાન્ય થયા બાદ જરૂર કરાવશે.
CBSEએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, ધોરણ-10ની CBSE બોર્ડ પરીક્ષાઓને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. અમે ફરીથી કહીએ છીએ કે, બોર્ડ ધોરણ 10 અને 12ના 29 મુખ્ય વિષયોની પરીક્ષા કરાવવા માટેના પોતાના નિર્ણય પર કાયમ છે. જેનો ઉલ્લેખ અમે 1 એપ્રિલ 2020ના ઈસ્યૂ કરેલા સર્ક્યૂલરમાં પણ કર્યો હતો.