જુલાઈ મહિનાની શરૂઆતમાં તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈ) બેન્કો પાસેથી લોન લઈને એને નહીં ચૂકવનારી અને ફ્રોડ કરનારી આશરે ૧૩ કંપનીઓ સામે દેશભરમાં કાર્યવાહી કર્યા બાદ મંગળવારે સીબીઆઈએ ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિઓ અને હથિયારોની દાણચોરીના કેસમાં દેશના ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૧૦ સ્થળે એક સાથે તપાસ હાથ ધરી હતી. આ તપાસ હેઠળ કુલ ૩૦ કેસ નોંધવામાં આવ્યા છે.