ફટાકડા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણોના ઉપયોગ અંગે સીબીઆઇનો રિપોર્ટ ગંભીર છે અને અમે લોકોને મરવા માટે છોડી શકતા નથી તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેરિયમના ઉપયોગ અને ફટાકડા પર લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરવામાં આવ્યો છે.