સીબીઆઇએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) કો-લોકેશન કેસમાં મની લોન્ડરિંગની તપાસ હેઠળ આજે અનેક સ્થળોએ દરોડા પાડયા હતાં. એજન્સીએ દિલ્હી, મુંબઇ, કોલકાતા, ગાંધીનગર, નોઇડા અને ગુરુગ્રામ સહિત ૧૦થી વધારે સ્થળોએ દરોડા પાડયા હતાં.