Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CBIએ બુધવારે કથિત જમીન-રેલવે નોકરીઓ મામલે બિહારમાં દરોડા પાડ્યા છે. આ દરોડા રાજદના બે નેતા એક સાંસદ અશફાક કરીમ અને બીજા એમએલસી સુનિલ સિંહના ઘરે આજે સવારથી પાડવામાં આવ્યા છે. આ દરોડા પર રાજદ એમએલસી અને બિસ્કોમાન પટનાના અધ્યક્ષ સિંહનું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. તેનો કોઈ અર્થ નથી. તેઓ એવું વિચારીને આ કાર્યવાહી કરી રહ્યા છે કે, ડરના કારણે ધારાસભ્યો તેમના પક્ષમાં આવી જશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ