લખનઉમાં ૧૪૩૭ કરોડ રૃપિયાના ગોમતી રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલી અનિયમિતતા બદલ સીબીઆઇએ દાખલ કરેલી બીજી એફઆઇઆરમાં ૧૮૯ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રોેજેક્ટ ઉતચ્તર પ્રદેશની અગાઉની સમાજવાદી પાર્ટી સરકારના શાસનમાં આ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો હતો. તે સમયે સપા પ્રમુખ અખિલેશ યાદવ મુખ્યપ્રધાન હતાં.