કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ને વિદેશી ફન્ડિંગના કથિત ઉલ્લંઘનને લઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘર તેમજ ઓફિસ પર દરોડાં કર્યા છે. સૂત્રોએ આ
જાણકારી આપી છે.
સુપ્રીમ કોર્ટે એક અરજી મળ્યા બાદ એફસીઆરએના ઉલ્લંઘનના આરોપના આધારે મે મહિનામાં વકીલો તેમજ તેમની એનજીઓ અને લોયર્સ કલેક્ટિવને નોટિસ પાઠવી હતી.