દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઈમાં વિવાદ અટકવાનું નામ જ નથી લેતા. કેન્દ્ર સરકાર તરફથી ભલે સીબીઆઈ જિરેક્ટપ આલોક વર્મા અને એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા હોય પરંતુ વિવાદો હજી ચાલુ જ છે. વિપક્ષે હવે નાગેશ્વરને પણ ડિરેક્ટર બનાવવાના મામલે સવાલો ઉભા કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગેશ્વર રાવની નિમણૂક પહેલાં સીવીસી અને એસીનીની સરકાર સાથે પણ ચર્ચા વિચારણાં થઈ હતી. તે વિશે હવે વિપક્ષે સવાલ ઉભા કર્યા છે.