Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની CBIએ પૂછપરછ કરી. હુડ્ડાની જમીન ફાળવણીના કેસમાં પૂછપરછ કરી. CBIના પ્રવક્તાએ વાતની પુષ્ટી કરી. CBI હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ પંચકુલામાં ફાળવેલા 14 પ્લોટમાં ગેરરીતિ મુદ્દે તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ હરિયાણાના પ્રિન્સિપલ સેક્રેટરી છત્તરસિંહની પણ પૂછપરછ હાથ ધરી. આરોપ છે કે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશથી આ પ્લોટની ફાળવણી કરાયેલી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ