Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 જાન્યુઆરી) CBI તરફી એક મોટી વાત કહી છે. કોર્ટે કહ્યું કે, 'સીબીઆઈને રાજ્યોના વિવિધ વિસ્તારોમાં તહેનાત કેન્દ્રીય અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી.' નોંધનીય છે કે, જસ્ટિસ સીટી રવિકુમાર અને રાજેશ બિંદલની બેન્ચે ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્ર સરકારના બે કર્મચારીઓ સામેની સીબીઆઈ તપાસને રદ કરવાના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને પલટી નાખ્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ