દિલ્હી સરકારના દારુ નીતિ કૌભાંડ મામલે સીબીઆઈ તપાસમાં ઘેરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાના પંજાબ નેશનલ બેંક લોકરની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમ મનીષ સિસોદિયાની પંજાબ નેશનલ બેંકની શાખા વસુંધરા, સેક્ટર-4, ગાઝિયાબાદ, યુપીમાં પહોંચી, જ્યાં તેમણે બેંક લોકરની તપાસ કરી.