Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

INX મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તેમની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરેન્ડરની અરજી લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા. જોકે જજ અજય કુમાર કુહારે આ અરજીને ફગાવી દીધી હતી. હાલ કોર્ટમાંથી રાહત ન મળવાને કારણે ચિંદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં જ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ