Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડેરી સેક્ટરની અગ્રણી કંપની ક્વોલિટી લિમિટેડના પૂર્વ ડાયરેક્ટરોની સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. આ કંપની ૧૪૦૦ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહી છે. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે વસંત વિહાર, પંજાબી બાગ પૂર્વ અને બસઇ દારાપુર ગામમાં આવેલી સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. જેની કીંમત ૪૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ની એક વિશેષ કોર્ટે કેન્દ્રીય એજન્સીની એક અરજી પર ઉપ રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે કે તે આ તમામ સંપત્તિઓને કોઇ અન્યના નામે સ્થળાંતરિત કરવા અથવા રજિસ્ટર્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ