Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

NSEL પેમેન્ટ કૌભાંડમાં CBIએ ફાઈલ કરેલી ચાર્જશીટમાં જીજ્ઞેશ શાહ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધાયો. મુંબઈની વિશેષ અદાલતમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં CBIએ 20 પેઢી અને તેના સંચાલકો સામે પણ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે 2013માં કોમોડિટી ટ્રેડિંગમાં કાર્યરત સરકારી કંપનીઓ PEC અને MMTC સાથે છેતરપિંડીં આચરવામાં આવેલી. જેમાં 5,600 કરોડનું કૌભાંડ બહાર આવ્યુ હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ