ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના રાઈટ હેન્ડ સુભાષ શંકર પરબને ભારત લાવવામાં સીબીઆઈને મોટી સફળતા મળી છે. સીબીઆઈની ટીમ સુભાષ શંકરને કાયરોથી પકડીને સોમવારે સવારે ભારત લઈને આવી છે. સુભાષને નીરવ મોદીનો જમણો હાથ માનવામાં આવે છે અને તે તેની ફર્મ ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ લિમિટેડ અને ડાયમંડ આર યુએસમાં સીનિયર ડાયરેક્ટરના પદ પર હતો.