કોંગ્રેસી સાંસદ કાર્તિ ચિદંબરમના નજીકના ગણાતા એક વ્યક્તિની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે પાડવામાં આવેલા દરોડા બાદ આ એક્શન લેવામાં આવી છે. મુજબ કાર્તિ ચિદંબરમના નજીકના ગણાતા ભાસ્કર રમણની ધરપકડ કરવામાં આવી છે. ભાસ્કર પર લાંચ લેવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ કાર્તિ ચિદંબરમના 9 જેટલા સ્થળોએ દરોડા પડ્યા હતા. ચીન સાથે સંકળાયેલા એક કેસ મામલે આ દરોડા પાડવામાં આવ્યા હતા. તેના અનુસંધાને આજે ભાસ્કર રમણની ધરપકડ કરવામાં આવી છે.