આઈએનએક્સ મીડિયા કેસ મામલે આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમેટીની ઑફિસમાં પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓની સાથે પ્રેસ કૉન્ફરન્સ હતી. ત્યારબાદ નાટકીય રીતે ચિદમ્બરમ પોતાના ઘરે પહોંચ્યા હતા અને અહીં CBIની ટીમ પણ પહોંચી હતી. CBIની ટીમ ઘરમાં પ્રવેશે ના તે માટે દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા. જો કે CBIની ટીમ દીવાલ કૂદીને ઘરમાં ઘુસી હતી અને આખરે ચિદમ્બરમની ધરપકડ કરી હતી.