Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉન્નાવ ગેંગરેપ કેસમાં સીબીઆઈના અધિકારીઓએ મુખ્ય આરોપી અને બાંગરમઉ સીટના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને શુક્રવાર વહેલી સવારે કસ્ટડીમાં લીધા છે. સૂત્રો અનુસાર કુલદીપ સેંગરને તેમના લખનઉ ખાતે આવેલા નિવાસસ્થાનેથી સવારે લગભગ 4:30એ કસ્ટડીમાં લેવાયા છે. મળતી માહિતી પ્રમાણે કસ્ટડીમાં લીધા કુલદીપ સેંગરને રાજધાનીના હજરતગંજ વિસ્તારમાં આવેલ સીબીઆઈની ઓફિસે લઇ જવાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ