સરકારી મધ્યાહન યોજનામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ઘટના નિયમિત સમયાંતરે બનતી જ રહે છે. ફરી પાછો આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે જેતપુર તાલુકાના ખજુડી ગુંદાળા ગામના આંગણવાડી કેન્દ્રમાં પીરસાયેલી લાપસીમાં બફાઈ ગયેલી ઈયળો નીકળી હતી. સરકારે બાળકોને પોષ્ટીક આહાર મળી રહે તે હેતુથી મધ્યાહન ભોજન સેવા શરૂ કરી હતી પણ હવે એના કારણે જ બાળકોના આરોગ્યનો સર્વનાશ થઈ રહ્યો છે.