સીબીઆઈએ તૃણમૂલ કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાનાં કોલકત્તા અને નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાનોએ આજ સવારથી એક સાથે દરોડા પાડયા હતા.
'કેશ ફોર કવેરી' કેસમાં સપડાયેલાં મહુઆ મોઈત્રાને લોકસભાના અધ્યક્ષે તે કારણસહજ ગત વર્ષે લોકસભાનાં સાંસદપદેથી દૂર કર્યા હતા, તે સર્વવિદિત છે.