ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસને કારણે 13 જાન્યુઆરીએ ભારત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થીનીને સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતા સિવિલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી તેનો રિપોર્ટ પૂણે લેબમાં મોકલ્યો હતો. તો સાબરકાઠાના 2 વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા હોસ્પિટલ ખસેડ્યા. સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાઠાંના 42 અને સાબરકાઠાં જિલ્લાના 5 છાત્રોનું મેડિલક સ્ક્રિનિંગ કર્યું.